“કોમ્યુનિટી હોલ, જીમ, જકુઝી અને સ્વિમિંગ પૂલ
ની સવલતો થી સજ્જ સોસાયટી માં મોંઘોદાટ ફ્લેટ
લોન લઇ ને ખરીદ્યા પછી તેને વિચાર આવ્યો,
“લોન તો મળી ગઈ, પણ હવે
આ સવલતો ભોગવવા માટે નો સમય ક્યાં થી લાવવો?”
નયનેશ અને તન્મય વોરા નો બ્લોગ – લખાયેલા અને પ્રેરતા શબ્દો સાથે ની અમારી પ્રીત નો ઈઝહાર!
“કોમ્યુનિટી હોલ, જીમ, જકુઝી અને સ્વિમિંગ પૂલ
ની સવલતો થી સજ્જ સોસાયટી માં મોંઘોદાટ ફ્લેટ
લોન લઇ ને ખરીદ્યા પછી તેને વિચાર આવ્યો,
“લોન તો મળી ગઈ, પણ હવે
આ સવલતો ભોગવવા માટે નો સમય ક્યાં થી લાવવો?”
Leave a comment